સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી કયું વિધાન સેવા પડતર પદ્ધતિને લાગુ પડતું નથી? પડતર શોધવાનો આધાર સેવાના પ્રકાર પર રહેલો છે. તે પડતર નક્કી કરવા સંયુક્ત એકમનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ઉત્પાદન પડતર નક્કી કરવા થાય છે. તેમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તેમ વર્ગીકરણ કરાય છે. પડતર શોધવાનો આધાર સેવાના પ્રકાર પર રહેલો છે. તે પડતર નક્કી કરવા સંયુક્ત એકમનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ઉત્પાદન પડતર નક્કી કરવા થાય છે. તેમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તેમ વર્ગીકરણ કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો y ની x પરની નિયત સંબંધ રેખા y^ = 25 + 3x હોય તો x = 10 માટેની અનુમાનિત કિંમત ___ થાય. 50 55 45 20 50 55 45 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં UTI ની સ્થાપના ___ માં કરવામાં આવી હતી. 1964 1977 1966 1968 1964 1977 1966 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉત્તરપૂર્વીય રાજ્ય માટે નોંધણી નંબર મેળવવા એગ્રીગેટ ટર્નઓવરની લિમિટ કેટલી છે ? 10 લાખ 5 લાખ 20 લાખ 15 લાખ 10 લાખ 5 લાખ 20 લાખ 15 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડુ અને વેરા માટે ફાળવણીનો આધાર: રોકાયેલી જગ્યા પરોક્ષ મજૂરી સરખા પ્રમાણમાં યંત્રની કિંમત રોકાયેલી જગ્યા પરોક્ષ મજૂરી સરખા પ્રમાણમાં યંત્રની કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એસેસીના પોતાના ધંધા સંબંધિત વૈજ્ઞાનિક સંશોધન માટે તેણે ચુકવેલુ ખર્ચ અંગે કલમ-35 હેઠળ કપાત મેળવવા માટેની કઈ શરત છે. મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે. જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મુડી ખર્ચ હોય તો જ કપાત મળે. મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે. જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મુડી ખર્ચ હોય તો જ કપાત મળે. મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP