સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત હતો. આપેલ બંને તમારા કાર્ય વિષે તમને શું નથી ગમતું ? આપેલ પૈકી એક પણ નહીં તમારા કાર્ય વિષે તમને શું ગમે છે ? આપેલ બંને તમારા કાર્ય વિષે તમને શું નથી ગમતું ? આપેલ પૈકી એક પણ નહીં તમારા કાર્ય વિષે તમને શું ગમે છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય લિવરેજ ___ ને અસર કરે છે. મૂડી માળખા આપેલ પૈકી એક પણ નહીં વેચાણ આપેલ બંને મૂડી માળખા આપેલ પૈકી એક પણ નહીં વેચાણ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાનુની ખર્ચ પડતરના પત્રકમાં ક્યા ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે? કારખાના ખર્ચ તરીકે પ્રત્યક્ષ ખર્ચ તરીકે વહીવટી ખર્ચ તરીકે વિતરણ ખર્ચ તરીકે કારખાના ખર્ચ તરીકે પ્રત્યક્ષ ખર્ચ તરીકે વહીવટી ખર્ચ તરીકે વિતરણ ખર્ચ તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપનીના હિસાબોમાં ભૂલ, છેતરપિંડી કે કંપની ધારાનો ભંગ થયેલો જણાય તો ઓડિટર ___ અહેવાલ આપે છે. ખામીવાળો આપેલ પૈકી એક પણ નહીં ખામી વગરનો ચોખ્ખો ખામીવાળો આપેલ પૈકી એક પણ નહીં ખામી વગરનો ચોખ્ખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ? કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે. નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે. હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે. કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે. કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે. નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે. હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે. કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રેફરન્સ શેર પરત કરવાનું પ્રીમિયમ ___ સામે માંડીવાળી શકાય. જામીનગીરી પ્રીમિયમ સામાન્ય અનામત આપેલ તમામ મૂડી અનામત જામીનગીરી પ્રીમિયમ સામાન્ય અનામત આપેલ તમામ મૂડી અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP