સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય લિવરેજને ___ તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વિટી પરનો વેપાર શેર હોલ્ડરોનું વળતર ડિબેંચર હોલ્ડરોનું વળતર શેરદીઠ કમાણી ઇક્વિટી પરનો વેપાર શેર હોલ્ડરોનું વળતર ડિબેંચર હોલ્ડરોનું વળતર શેરદીઠ કમાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શબ્દોને પ્રતિલિપિ સ્વરૂપે સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે. લેખિત આપેલ પૈકી એક પણ નહીં શાબ્દિક મૌખિક લેખિત આપેલ પૈકી એક પણ નહીં શાબ્દિક મૌખિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણ શોધવા કયું ખાતું તૈયાર કરવામાં આવે છે ? લેણદારોનું ખાતું દેવાદારોનું ખાતું નફા નુકસાન ખાતું આવક જાવક ખાતું લેણદારોનું ખાતું દેવાદારોનું ખાતું નફા નુકસાન ખાતું આવક જાવક ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કરાર કે વેપારી વ્યવહાર માટેની ચુકવણીને ___ પ્રવૃત્તિ હેઠળ લેવામાં આવે છે. રોકાણ કામગીરી એક પણ નહીં નાણાંકીય રોકાણ કામગીરી એક પણ નહીં નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર GST સેસ (CESS) લાગુ પડતી નથી ? તમાકુ સિગારેટ ખાંડ લક્ઝરી કાર તમાકુ સિગારેટ ખાંડ લક્ઝરી કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોર્પોરેટ લાઈફ ટાઈમ અચિવેર્મેટ એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે ? ICAI CAG ICSI SEBI ICAI CAG ICSI SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP