સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ સંપૂર્ણપણે નાણાકીય બિલ છે. ટ્રેઝરી બિલ ડિબેન્ચર ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ટ્રેઝરી બિલ ડિબેન્ચર ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો ખર્ચ સ્થિર ખર્ચ નથી ? ભાડું ઘસારો પગાર પ્રત્યક્ષ ખર્ચ ભાડું ઘસારો પગાર પ્રત્યક્ષ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પદ્ધતિમાં પ્રથમ ખરીદેલા માલ પ્રથમ ઉત્પાદન માટે પૂરો પાડવામાં આવે છે. ભારિત સરેરાશ સાદી સરેરાશ લીફો ફિફો ભારિત સરેરાશ સાદી સરેરાશ લીફો ફિફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માહિતીસંચાર ___ માટે આગવું મહત્વ ધરાવે છે. સંસ્થાકીય કામગીરી આપેલ તમામ નેતૃત્વ અને સંકલન આયોજનમાં મદદરૂપ સંસ્થાકીય કામગીરી આપેલ તમામ નેતૃત્વ અને સંકલન આયોજનમાં મદદરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 30,000 અને માંડી વાળેલી પાઘડો ₹ 2,000 છે. તો નાણાંકીય હિસાબ મુજબ ખોટ કેટલી હશે? ₹ 26,000 ₹ 28,000 એક પણ નહીં ₹ 32,000 ₹ 26,000 ₹ 28,000 એક પણ નહીં ₹ 32,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર યુગપત સમીકરણની પદ્ધતિ ___ વહીવટી ખર્ચની ઉત્પાદન ખાતે ફાળવણીની પદ્ધતિ આપેલ પૈકી એક પણ નહીં સેવા વિભાગના ખર્ચા ઉત્પાદન ખાતે ફાળવણીની પદ્ધતિ કારખાના પરોક્ષ ખર્ચ ફાળવણીની પદ્ધતિ વહીવટી ખર્ચની ઉત્પાદન ખાતે ફાળવણીની પદ્ધતિ આપેલ પૈકી એક પણ નહીં સેવા વિભાગના ખર્ચા ઉત્પાદન ખાતે ફાળવણીની પદ્ધતિ કારખાના પરોક્ષ ખર્ચ ફાળવણીની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP