સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જોઈન્ટ સ્ટોક કંપનીનું ઑડિટ કોણ કરી શકે ? જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પ્રેક્ટિસનું સર્ટીફિકેટ ધરાવતી હોય. મધ્યસ્થ સરકારના અધિકારીઓ ભાગીદારી પેઢી કે જેમાં ચાર ભાગીદારો છે તેમાંથી એક જ ભાગીદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. રજિસ્ટાર ઓફ કંપની જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પ્રેક્ટિસનું સર્ટીફિકેટ ધરાવતી હોય. મધ્યસ્થ સરકારના અધિકારીઓ ભાગીદારી પેઢી કે જેમાં ચાર ભાગીદારો છે તેમાંથી એક જ ભાગીદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. રજિસ્ટાર ઓફ કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની ઓડિટરનાં અહેવાલ ઓર્ડર CARO 2003 નીચે પૈકી કઈ કંપનીને લાગુ પડશે ? બેન્કિંગ કંપનીઓ ગેરંટી કંપનીઓ ઉત્પાદક કંપનીઓ વીમા કંપનીઓ બેન્કિંગ કંપનીઓ ગેરંટી કંપનીઓ ઉત્પાદક કંપનીઓ વીમા કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GSTR -1 પત્રક ભરવાની તારીખ માસ પૂરો થયા પછીના ___ દિવસમાં છે. 19 25 30 10 19 25 30 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયુક્ત લિવરેજની કક્ષા ___ સૂત્રની મદદથી મેળવવામાં આવે છે. EBT/EBIT C/EBT C/EBIT EBIT/EBT EBT/EBIT C/EBT C/EBIT EBIT/EBT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે શાખા મુખ્ય ઑફિસ વતી ખર્ચા ચૂકવે તો શાખા ખાતે ___ ખાતું ઉધાર થાય છે. મુખ્ય ઓફિસ એક પણ નહીં ખર્ચ ખાતું શાખા ખાતું મુખ્ય ઓફિસ એક પણ નહીં ખર્ચ ખાતું શાખા ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શરૂની મૂડી સ્થિતિદર્શક નિવેદનમાં નોંધવામાં આવે છે કે કેમ ? ના ખૂટતી માહિતી તરીકે નોંધાય હા આપેલ પૈકી એક પણ નહીં ના ખૂટતી માહિતી તરીકે નોંધાય હા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP