સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની ઓડિટર તરીકે જો કોઈ વ્યક્તિએ કંપનીમાં કેટલા રૂપિયાનું શૅરમાં કે કોઈ અન્ય સ્ટોકમાં રોકાણ કર્યું હોય તો તે વ્યક્તિ ગેરલાયક ગણાશે ? 1 તેથી વધુ 50,00,000 કે તેથી વધુ 1,000 કે તેથી વધુ 10,00,000 કે તેથી વધુ 1 તેથી વધુ 50,00,000 કે તેથી વધુ 1,000 કે તેથી વધુ 10,00,000 કે તેથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "સંયોજન હવાલા ખાતું" કયા પ્રકારનાં સંયોજન વખતે હિસાબો તૈયાર કરનાર (ધંધો ખરીદનાર કું) તૈયાર કરે છે ? ખરીદ સ્વરૂપનાં સંયોજન વખતે વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન ખાતે હિતોના જોડાણ સ્વરૂપે આપેલ પૈકી એક પણ નહિ ખરીદ સ્વરૂપનાં સંયોજન વખતે વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન ખાતે હિતોના જોડાણ સ્વરૂપે આપેલ પૈકી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દરિયાઈ વીમાના ધંધામાં વધારાના બાકી જોખમ માટેનું અનામત ચોખ્ખા પ્રીમિયમના ___ % રાખવામાં આવે છે. 25 % નક્કી નથી. 100 % 50 % 25 % નક્કી નથી. 100 % 50 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોઈ ખાસ ધંધાને લગતો અગાઉના આકારણી વર્ષનો આગળ ખેંચી લાવેલો અસમાવિષ્ટ ઘસારો નીચે જણાવેલી આવક સામે માંડી વાળવામાં આવશે. આવકના કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અપૂરતી હોય તો અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે. કોઈપણ ધંધાની આવક સામે જે તે ખાસ ધંધાની આવક સામે આવકના કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અપૂરતી હોય તો અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે. કોઈપણ ધંધાની આવક સામે જે તે ખાસ ધંધાની આવક સામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિશિષ્ટ બનાવો વખતે જરૂરી નાણાં મેળવવા એ અભિગમ ___ છે. નફાકારકતા અતિવિશાળ આધુનિક પ્રણાલીગત નફાકારકતા અતિવિશાળ આધુનિક પ્રણાલીગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘટતી જતી પેઢીમાં કંપનીનાં વળતરનો દર આવશ્યક દર કરતાં ___ હોય છે. વધુ ઓસમાન સમાન ઓછો વધુ ઓસમાન સમાન ઓછો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP