સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ શેર હોલ્ડરોનો પ્રતિનિધિ છે. કંપની ઓડિટર કંપની રજિસ્ટ્રાર કંપની સેક્રેટરી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર કંપની ઓડિટર કંપની રજિસ્ટ્રાર કંપની સેક્રેટરી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય વીમા કંપનીઓ માટે વધારાનું અનામત રાખવું ફરજીયાત છે ? હા એક પણ નહિ ના આપેલ બંને હા એક પણ નહિ ના આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની ચોખ્ખી મિલકતો ₹ 7,00,000 છે. જો કુલ દેવાં ₹ 2,50,000 હોય તો ધંધાની કુલ મિલકતો ___ હશે. ₹ 9,50,000 ₹ 4,50,000 ₹ 8,00,000 ₹ 6,00,000 ₹ 9,50,000 ₹ 4,50,000 ₹ 8,00,000 ₹ 6,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયા વડે જાણી શકાતી નથી ? સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ) ખોટી રકમની ખતવણી ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ ખાતામાં બેવડી રકમથી ખતવણી સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ) ખોટી રકમની ખતવણી ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ ખાતામાં બેવડી રકમથી ખતવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાકા સરવૈયામાં દર્શાવેલી ધંધાની મિલકતો ધંધાના નામે જ છે. અસ્તિત્વમાં છે, કિંમત યોગ્ય રીતે આંકી છે કે નહિ, તેના પર બોજ છે કે નહિ તેની તપાસ કરવી એટલે ___ એકાઉન્ટિંગ અણધારી તપાસ વાઉચિંગ ચકાસણી એકાઉન્ટિંગ અણધારી તપાસ વાઉચિંગ ચકાસણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરેખર ચુક્વેલું કારખાના ખર્ચ ₹ 10,000, વસૂલાતનો દર પ્રત્યક્ષ મજૂરીના 50%, પ્રત્યક્ષ મજૂરી ₹ 25,000 છે, તો તે શું ગણાશે ? એક પણ નહીં ₹ 2,500 ઓછી વસૂલાત ₹ 2,500 વધુ વસૂલાત ₹ 10,000 ખરેખર વસૂલાત એક પણ નહીં ₹ 2,500 ઓછી વસૂલાત ₹ 2,500 વધુ વસૂલાત ₹ 10,000 ખરેખર વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP