સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાનના ભેજને માપવાનું સાધન કયું છે ? બેરોમીટર હાઇગ્રોમીટર લેકટોમીટર હાઇડ્રોમીટર બેરોમીટર હાઇગ્રોમીટર લેકટોમીટર હાઇડ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રવ્યોની ચીકાશ માપવાના સાધનને શું કહેવામાં આવે છે ? ટૈકોમીટર વિસ્કોમીટર આમાંથી એકપણ નહીં કેલોરીમીટર ટૈકોમીટર વિસ્કોમીટર આમાંથી એકપણ નહીં કેલોરીમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય ? વાદળી પીળું લાલ કાળુ વાદળી પીળું લાલ કાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે ? બીજાંડ સ્ત્રીકેસર માદાજનન કોષ બીજાશય બીજાંડ સ્ત્રીકેસર માદાજનન કોષ બીજાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? ડી બી સી ઈ ડી બી સી ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે ? અમરવેલ અડુની વેલ ગળો અર્ક જવર અમરવેલ અડુની વેલ ગળો અર્ક જવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP