સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દરરોજ લગભગ કેટલી હવા શ્વાસમાં વાપરે છે ? 375 ઘનફુટ 200 ઘનફુટ 320 ઘનફુટ 455 ઘનફુટ 375 ઘનફુટ 200 ઘનફુટ 320 ઘનફુટ 455 ઘનફુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર અવકાશવીર નીચેના પૈકી એક હતો. એડવિન એલ્ડ્રિન રાકેશ શર્મા યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ એડવિન એલ્ડ્રિન રાકેશ શર્મા યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ___ માંથી મળે છે. ચરબી અને પણી કેલ્શિયમ અને ફોસ્ફરસ પ્રોટીન અને કેલ્શિયમ કાર્બોદિત પદાર્થો અને ચરબી ચરબી અને પણી કેલ્શિયમ અને ફોસ્ફરસ પ્રોટીન અને કેલ્શિયમ કાર્બોદિત પદાર્થો અને ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઈબર કેબલ શેના માટે વપરાય છે ? સંદેશા વ્યવહાર ટી.વી. ચેનલોનું વિતરણ રોડ બનાવવા વિદ્યુત વિતરણ સંદેશા વ્યવહાર ટી.વી. ચેનલોનું વિતરણ રોડ બનાવવા વિદ્યુત વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે. યકૃત સ્વાદુપિંડ કિડની પેટ યકૃત સ્વાદુપિંડ કિડની પેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી પેશી 'Tissue' શું છે ? ફેફસા લીવર કિડની ચામડી ફેફસા લીવર કિડની ચામડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP