કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કોલસા મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, કોલસાના ઉત્પાદનમાં ભારતનું ટોચનું રાજ્ય કયું છે ? કર્ણાટક ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ કર્ણાટક ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ FASTER (Fast and Secure Transmission of Electronic Records) નામની યોજના શરૂ કરી છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ શિક્ષણ વિભાગ સુપ્રીમ કોર્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ શિક્ષણ વિભાગ સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા જારી વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક-2020માં ભારતનું સ્થાન કેટલામું છે ? 12 9 10 14 12 9 10 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ક્યા દેશમાં 35,000 લોકોના વસવાટ યોગ્ય લિનેટ હોમ નામનો કૃત્રિમ ટાપુ બનાવાશે ? જાપાન ન્યુઝીલેન્ડ ડેનમાર્ક ઈઝરાયેલ જાપાન ન્યુઝીલેન્ડ ડેનમાર્ક ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ની 5મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવશે ? ચેન્નઈ દિલ્હી મુંબઈ ગોવા ચેન્નઈ દિલ્હી મુંબઈ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 134મી વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ, 2021માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? મેટ પેવિક મેરિટ્ટો બેરેટ્ટિની નિકોલા મેક્ટિક નોવાક યોકોવિચ મેટ પેવિક મેરિટ્ટો બેરેટ્ટિની નિકોલા મેક્ટિક નોવાક યોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP