કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ધ્વજવાહક કોણ બનશે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
મનપ્રીતસિંહ
એમ.સી.મેરીકોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે ખાદ્યાન્ન વિતરણ માટે પહેલું ગ્રેઈન ATM (Grain ATM) સ્થાપ્યું ?

મહારાષ્ટ્ર
હરિયાણા
કેરળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં સિરિશા બાંદલા અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની છે, તેણીનો જન્મ ભારતના ક્યા રાજ્યમાં થયો હતો ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
પંજાબ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં માના પટેલ ટોક્યો 2020 ઓલિમ્પિક ક્વોલિફાઈ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની, તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

મહારાષ્ટ્ર
ગોવા
ગુજરાત
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP