GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? લોર્ડ રીપન લોર્ડ વોન હેસ્ટીંગ્સ લોર્ડ ક્લાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન લોર્ડ વોન હેસ્ટીંગ્સ લોર્ડ ક્લાઈવ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સાચાં જોડકાં જોડો : અ (a) Ornithology (b) Anthropology (c) Physiology(d) Botany બ 1. Body2. Birds3. Plants4. Man a-2, b-4, c-1, d-3 a-૩, b-4, c-2, d-1 a-4, b-1, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-2, b-4, c-1, d-3 a-૩, b-4, c-2, d-1 a-4, b-1, c-2, d-3 a-2, b-4, c-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) You ___ permission of your parents before taking such an important decision. should have seek should have sought Should sick આપેલ પૈકી એક પણ નહીં should have seek should have sought Should sick આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ (b) "અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે."(c) "કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણવિજભારીત છે.”(d) પ્રવાહીમાં પદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ1. રોબર્ટ બોઈલ 2. રોબર્ટ હુક3. પાસ્કલ4. થોમસન અને ફુક્સ a-4, d-3, c-1. b-2 b-1, c-4, a-2, d-3 d-1, b-3, a-2, c-4 a-3, c-2, d-1, b-4 a-4, d-3, c-1. b-2 b-1, c-4, a-2, d-3 d-1, b-3, a-2, c-4 a-3, c-2, d-1, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો. 48 40 72 60 48 40 72 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP