GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના ક્યા ઝોનમાં આવે છે ? 5 મા ઝોનમાં 6 મા ઝોનમાં 7 મા ઝોનમાં 10 મા ઝોનમાં 5 મા ઝોનમાં 6 મા ઝોનમાં 7 મા ઝોનમાં 10 મા ઝોનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ? આસામ રાજસ્થાન કર્ણાટક હિમાચલ પ્રદેશ આસામ રાજસ્થાન કર્ણાટક હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બંને ? 300 9 450 50 300 9 450 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1970 1980 1985 1974 1970 1980 1985 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વર્ગના વિધાર્થીઓની સરેરાશ ઉંમર 15.8 વર્ષ છે. વર્ગમાં છોકરાઓની સરેરાશ ઉંમર 16.4 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 વર્ષ છે. તો વર્ગના છોકરાઓ અને છોકરીઓની ઉંમરનો ગુણોત્તર શોધો. 3:4 1:2 આપેલ પૈકી એક પણ નહીં 2:3 3:4 1:2 આપેલ પૈકી એક પણ નહીં 2:3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.