સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય તો વચ્ચે ઉભી રહેતી વ્યક્તિને અરીસામાં પુરા પાંચ પાંડવો દેખાય ? 50 60 72 40 50 60 72 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ? ઊર્ધ્વપાતન બાષ્પીભવન ઠારણ પીગળવું ઊર્ધ્વપાતન બાષ્પીભવન ઠારણ પીગળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. "આવર્તનિયમ"b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકે બિરૂદ પામેલાc) પ્રકાશના પ્રકીર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનારતત્વના પરમાણું કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર1) નિલ્સ બૉહર 2) ડૉ.સી. વી. રામન3) કાર્લ લિનિયસ4) મેન્ડેલીફ a-1, b-2, c-4, d-3 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-4, d-1 a-4, b-3, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-4, d-1 a-4, b-3, c-2, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન 'સી' ક્યાં ફળમાંથી સૌથી વધુ મળે છે ? કેરી આમળાં હરડે કેળાં કેરી આમળાં હરડે કેળાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક વૈજ્ઞાનિકનું નામ શું છે ? આઈન્સ્ટાઈન સી. વી. રામન ન્યુટન ગેલેલિયો આઈન્સ્ટાઈન સી. વી. રામન ન્યુટન ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્વ છે ? કાળા તલ સફેદ તલ મેંદો ખાંડ કાળા તલ સફેદ તલ મેંદો ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP