GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 'અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. રમેશ પારેખ મકરંદ દવે નિરંજન ભગત વિનોદ જોશી રમેશ પારેખ મકરંદ દવે નિરંજન ભગત વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો. 39 વર્ષ 49 વર્ષ 19 વર્ષ 29 વર્ષ 39 વર્ષ 49 વર્ષ 19 વર્ષ 29 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખૂલ્લો મૂકાયેલ ‘‘ભુપેન હજારીકા બ્રિજ" બે અલગ-અલગ પ્રદેશોના ક્યા ગામોને જોડે છે ? ગોપચર – ઢોલા ઢોલા – સદિયા બિહાપરા – ગોપચર સદિયા – બિહાપરા ગોપચર – ઢોલા ઢોલા – સદિયા બિહાપરા – ગોપચર સદિયા – બિહાપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) માણસોમાં "ફ્લોરોસીસ'' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્વના વધારે પ્રમાણે કારણે સંભવી શકે ? ફ્લોરાઈડ મેગ્નેશિયમ કેલ્શિયમ કાર્બન ફ્લોરાઈડ મેગ્નેશિયમ કેલ્શિયમ કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) I cannot ___ to your request. exseed axcid accede acseed exseed axcid accede acseed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? ઝારખંડ આસામ નાગાલેન્ડ હિમાચલ પ્રદેશ ઝારખંડ આસામ નાગાલેન્ડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP