સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? વિલ્હેમ રોન્જન હાઈમર રૂથરફોર્ડ ટી.એચ.માઈન વિલ્હેમ રોન્જન હાઈમર રૂથરફોર્ડ ટી.એચ.માઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ? ક્રાંતિ બિંદુ ગલન બિંદુ ઉત્કલન બિંદુ જ્વલન બિંદુ ક્રાંતિ બિંદુ ગલન બિંદુ ઉત્કલન બિંદુ જ્વલન બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રેટિનોલ' કયા વિટામિનની ખામીથી થાય છે ? સી બી એ ડી સી બી એ ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? ભીંગડા મીનપક્ષ ચૂંઈ ઝાલરફાટ ભીંગડા મીનપક્ષ ચૂંઈ ઝાલરફાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળાની રસીની શોધ કોણે કરી ? થોમસ આલ્વા એડિસન વરાહમિહિર આઈન્સ્ટાઈન એડવર્ડ જેનર થોમસ આલ્વા એડિસન વરાહમિહિર આઈન્સ્ટાઈન એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્ફોટક પદાર્થ બનાવવા શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ નાઇટ્રેટ સોડિયમ ક્લોરાઈડ કોપર સલ્ફેટ ફેરસ ઓક્સાઈડ પોટેશિયમ નાઇટ્રેટ સોડિયમ ક્લોરાઈડ કોપર સલ્ફેટ ફેરસ ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP