GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભતતનગાગા મતનભનગાગા મતતભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતનભનગાગા મતતભનગાગા મભનતતગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ખેડા સાબરકાંઠા દાહોદ મહીસાગર ખેડા સાબરકાંઠા દાહોદ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગીરનાં જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1965 1970 1969 1980 1965 1970 1969 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.લેખું લાખ હિસાબ લખવું લડવું લાખ હિસાબ લખવું લડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે? 7 લિટર 15 લિટર 10 લિટર 5 લિટર 7 લિટર 15 લિટર 10 લિટર 5 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) XMLનું પૂરું નામ શું છે ? Extensible Memory Line Extra Markup Language Extensible Markup Language Extreme Memory Language Extensible Memory Line Extra Markup Language Extensible Markup Language Extreme Memory Language ANSWER DOWNLOAD GUJARATI MCQ APP