સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ? મિથેન ઇથેન મરકેપ્ટન આમાંનું એકેય નહીં મિથેન ઇથેન મરકેપ્ટન આમાંનું એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે ? 8 મિનિટ 1 મિનિટ 3 સેકન્ડ 3 મિનિટ 20 સેકન્ડ 1 મિનિટ 8 મિનિટ 1 મિનિટ 3 સેકન્ડ 3 મિનિટ 20 સેકન્ડ 1 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પીવાના પાણીમાં લોહતત્વની ક્ષમ્યમાત્રા કેટલી હોવી જોઈએ ? 2.5 પી.પી.એમ. 1.0 પી.પી.એમ. 2.0 પી.પી.એમ. 1.5 પી.પી.એમ. 2.5 પી.પી.એમ. 1.0 પી.પી.એમ. 2.0 પી.પી.એમ. 1.5 પી.પી.એમ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લિફ્ટની શોધ કોણે કરી છે ? પીટર ગોલ્ડમાર્ક એલિસા ઓટિસ જોસેફ સ્વાન બ્રુસ્નેલ ઓટીસ પીટર ગોલ્ડમાર્ક એલિસા ઓટિસ જોસેફ સ્વાન બ્રુસ્નેલ ઓટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોડિયમ મેટલને શાની અંદર રાખવામાં આવે છે ? આલ્કોહોલ પાણી કેરોસીન પેટ્રોલ આલ્કોહોલ પાણી કેરોસીન પેટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેરળના દરિયાકિનારાની રેતી મેટલની કાચી ધાતુની જેમ ફળદ્રુપ છે જેને ભવિષ્યના મેટલ તરીકે ગણવામાં આવે છે તે કયો મેટલ છે ? રેડિયમ ઝિર્કોનિયમ પ્લુટોનિયમ ટાઈટેનિયમ રેડિયમ ઝિર્કોનિયમ પ્લુટોનિયમ ટાઈટેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP