GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
તાજેતરમાં વિશ્વના એક દેશમાં આવેલ જર્મન એમ્બેસી નજીક કાર બોમ્બ/ટ્રક બોમ્બ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો, જેમાં અનેક નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા. આ દેશનું નામ જણાવો.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના ક્યા વિસ્તારોમાં નવી કોર્ટ શરૂ કરવાનું ઠરાવવામાં આવેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર. (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે?
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે?