GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો. વી. એસ. સંપત આપેલ પૈકી એક પણ નહીં એસ. વાય. કુરેશી નસીમ ઝૈદી વી. એસ. સંપત આપેલ પૈકી એક પણ નહીં એસ. વાય. કુરેશી નસીમ ઝૈદી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ક્યા વિસ્તારમાં કવોરેન્ટાઈન સ્ટેશન બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? ગઢડા દાહોદ અંજાર મહેસાણા ગઢડા દાહોદ અંજાર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.મિથુન જમીને ફરવા જતો. હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક સંખ્યાના ⅗ ગણાનાં 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો. 80 100 75 90 80 100 75 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) My uncle lives in the ___ house. (Use the proper form of 'nigh') next nearest nigher near next nearest nigher near ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) પંજાબના પ્રચલિત લોઠનૃત્યનું નામ જણાવો. મુંઝરા કીક્કલી અંકિયા નટ નાધિયા મુંઝરા કીક્કલી અંકિયા નટ નાધિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP