GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ? સ્વામી આનંદ સુરેશ દલાલ જયંત પાઠક ગૌરીશંકર જોષી સ્વામી આનંદ સુરેશ દલાલ જયંત પાઠક ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનું નામ જણાવો. ડૉ. એમ. એન. પટેલ ડૉ. હિમાંશુ પંડયા ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. વખારિયા ડૉ. એમ. એન. પટેલ ડૉ. હિમાંશુ પંડયા ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. વખારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દરિયા કીનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે ? નવસારી ભરૂચ તાપી સુરત નવસારી ભરૂચ તાપી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The antonym of 'Democracy' is ___. Theocracy Secular Autocracy Presidency Theocracy Secular Autocracy Presidency ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સાદુરૂપ આપો. 9 ¾+7 ²/12 -9 ¹/15 = ___ 7(17/20) 8(17/20) 11(17/20) 12(17/20) 7(17/20) 8(17/20) 11(17/20) 12(17/20) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો.3, 7, 23, 95, ___ 575 128 479 62 575 128 479 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP