કમ્પ્યુટર (Computer)
વેબસાઈટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે ?

હોમપેજ
માસ્ટરપેજ
રૂટપેજ
વેબપેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
સ્માર્ટ ટેગ શું છે ?

માઈક્રોસોફ્ટનો એન્ટીવાયરલ સોફ્ટવેર
આમાંથી એક પણ નહીં
માઈક્રોસોફ્ટનો સિલેકશન બેઝડ સર્ચ ફિચર
એક જાતનું હાર્ડવેર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP