બાયોલોજી (Biology) સૌપ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો ? રૉબર્ટ બ્રાઉન સ્લીડન- શ્વૉન રોબર્ટ કૉચ રૉબર્ટ હૂક રૉબર્ટ બ્રાઉન સ્લીડન- શ્વૉન રોબર્ટ કૉચ રૉબર્ટ હૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાક્ષણિક પુષ્પમાં આવશ્યક ચક્રો કેટલાં હોય છે ? ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ - I મુખ્ય કેટલા તબક્કામાં વિભાજીત છે ? 9 2 8 4 9 2 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંગત જોડ શોધો: પુનઃસ્થાપન - ભાજનોત્તરાવસ્થા ભાજનતલ - અંત્યાવસ્થા દ્વિધ્રુવીત્રાક - ભાજનાવસ્થા બહુકોષકેન્દ્રકી – કોષકેન્દ્ર વિભાજન પુનઃસ્થાપન - ભાજનોત્તરાવસ્થા ભાજનતલ - અંત્યાવસ્થા દ્વિધ્રુવીત્રાક - ભાજનાવસ્થા બહુકોષકેન્દ્રકી – કોષકેન્દ્ર વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમસૂત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ? આપેલ તમામ કોષની સંખ્યાના આધારે રંગસૂત્રની સંખ્યાને આધારે વિભાજનના વિવિધ તબક્કાને આધારે આપેલ તમામ કોષની સંખ્યાના આધારે રંગસૂત્રની સંખ્યાને આધારે વિભાજનના વિવિધ તબક્કાને આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં બર્હિકંકાલ તરીકે કઈ રચના આવેલ છે ? આપેલ તમામ વાળ નખ અને ખરી શીંગડાં આપેલ તમામ વાળ નખ અને ખરી શીંગડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP