સામાન્ય વિજ્ઞાન (General Science)
કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ?

ઓકઝેલિક એસિડ
નાઈટ્રિક એસિડ
એસિટીક એસિડ
સાઈટ્રિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય ?

ગરમ કોફી
ગરમ પાણી
ઠંડુ પાણી
કઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગરમી મળતા 'ઊર્ધ્વપાતનની' ઘટના થતી હોય તેવા પદાર્થો કયા છે ?

સંચળ અને ચિરોડી
મોરથુથું અને ફટકડી
કપૂર અને નવસાર
મીઠું અને હળદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ પદ્ધતિથી એમોનિયા વાયુમાંથી નાઈટ્રિક એસિડ મેળવવામાં આવે છે ?

ઓસ્વાલ્ડ પદ્ધતિ
હેબર પદ્ધતિ
સંપર્ક પદ્ધતિ
ફ્રાશ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP