બાયોલોજી (Biology) કયા સજીવમાં કશા જોવા મળે છે ? ઓપેલિના યુગ્લીના પેરામિશિયમ અમીબા ઓપેલિના યુગ્લીના પેરામિશિયમ અમીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં વિવિધતા વધુ પ્રમાણમાં ક્યારે દેખાય ? તેઓનું વર્ગીકરણ કરવાથી અવલોકનક્ષેત્રનો વિસ્તાર વધારવાથી સતત નિરીક્ષણ કરવાથી સતત નિરીક્ષણ કરવાથી અને તેઓનું વર્ગીકરણ કરવાથી તેઓનું વર્ગીકરણ કરવાથી અવલોકનક્ષેત્રનો વિસ્તાર વધારવાથી સતત નિરીક્ષણ કરવાથી સતત નિરીક્ષણ કરવાથી અને તેઓનું વર્ગીકરણ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા કોષમાં તારાકેન્દ્ર આવેલું હોય છે ? પ્રાણીકોષ વનસ્પતિકોષ આપેલ તમામ નીલહરિતલીલ પ્રાણીકોષ વનસ્પતિકોષ આપેલ તમામ નીલહરિતલીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ના એક સંપૂર્ણ કુંતલની લંબાઈ કેટલી હોય છે ? 34 A° 3.4 A° 20 A° 2.0 A° 34 A° 3.4 A° 20 A° 2.0 A° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી સંગત જોડ કઈ છે ? રિબ્યુલોઝ - આલ્કોઝ પેન્ટોઝ શર્કરા ડીઓક્સિ રિબોઝ - કીટોઝ પેન્ટોઝ શર્કરા ગેલક્ટોઝ - આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા ક્રુકટોઝ - કીટોઝ હેક્સોઝ શર્કરા રિબ્યુલોઝ - આલ્કોઝ પેન્ટોઝ શર્કરા ડીઓક્સિ રિબોઝ - કીટોઝ પેન્ટોઝ શર્કરા ગેલક્ટોઝ - આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા ક્રુકટોઝ - કીટોઝ હેક્સોઝ શર્કરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસપટલના એકમ પટલની સંકલ્પના કોણે રજૂ કરી ? રોબર્ટ્સન રોબર્ટ હૂક સિંગર નિકોલ્સન રોબર્ટ્સન રોબર્ટ હૂક સિંગર નિકોલ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP