બાયોલોજી (Biology) તારાકેન્દ્રના પરિઘ વિસ્તારમાં નવ ત્રેખડ કેટલા અંશનો કોણ રચીને ગોઠવાયેલા હોય છે ? 30° 45° 40° 90° 30° 45° 40° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોના સંગઠન સ્તરનો સાચો ક્રમ દર્શાવે છે..... મહાઅણુ-કોષ-અંગતંત્ર-દેહ પેશી-કોષ-અંગ-દેહ કોષ-અંગતંત્ર-પેશી -દેહ અંગિકા-અંગ-પેશી-દેહ મહાઅણુ-કોષ-અંગતંત્ર-દેહ પેશી-કોષ-અંગ-દેહ કોષ-અંગતંત્ર-પેશી -દેહ અંગિકા-અંગ-પેશી-દેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનમાં લીલ અને ફૂગનાં ઘટકોને અનુક્રમે શું કહે છે ? એપોથેસિયમ, પેરિથેસિયમ માયકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ વિષમજન્યુ, સમજન્યુ એપોથેસિયમ, પેરિથેસિયમ માયકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ વિષમજન્યુ, સમજન્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિમાં સમભાજન કઈ પેશીમાં દર્શાવાય ? વર્ધનશીલ પેશી સ્થાયી પેશી જટિલ પેશી આપેલ તમામ વર્ધનશીલ પેશી સ્થાયી પેશી જટિલ પેશી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાહક RNA નો અણુ 3D માં કેવો દેખાય છે ? E - આકાર S - આકાર Y – આકાર L - આકાર E - આકાર S - આકાર Y – આકાર L - આકાર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : t - RNA ના મોડેલ દ્વારા.)
બાયોલોજી (Biology) સજીવના તંત્રના કાર્ય માટે પ્રાપ્ત શક્તિ એટલે..... રાસાયણિક ઊર્જા યાંત્રિક ઊર્જા સંગૃહીત ઉર્જા મુક્ત ઊર્જા રાસાયણિક ઊર્જા યાંત્રિક ઊર્જા સંગૃહીત ઉર્જા મુક્ત ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP