બાયોલોજી (Biology)
કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કઈ રચના છે ?

તારાકેન્દ્ર
રંગસૂત્રો
ગોલ્ગીકાય
કોષકેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ?

થીઓફેસ્ટસ
આર.એચ. વ્હીટેકર
આઈકલર
કરોલસ લિનિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હોલા અને કબૂતર જેવાં પક્ષીઓના અભ્યાસ કયા કુળમાં થાય છે ?

રાનીડી
કોલુમ્બિડી
બ્લાટીડી
મેગાસ્કોલેસીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં સમવિભાજનીય કોષોમાં કઈ રચના સામાન્યતઃ નોંધાતી નથી?

ત્રાકતંતુ
કોષીય તક્તી
સેન્ટ્રોમિયર
તારાકેન્દ્ર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પૂર્વાવસ્થામાં ન બનતી હોય એવી ઘટના કઈ ?

વિષુવવૃત્તીય તલનું નિર્માણ
કોષકેન્દ્રીકા, કોષકેન્દ્રપટલનો લોપ
રંગસૂત્રનું લંબધરીએ સંકોચન
દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP