બાયોલોજી (Biology) કોષકેન્દ્રની રચનામાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ રંગસૂત્રદ્રવ્ય કોષકેન્દ્રીકા કોષકેન્દ્રપટલ આપેલ તમામ રંગસૂત્રદ્રવ્ય કોષકેન્દ્રીકા કોષકેન્દ્રપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ પ્રસવની દ્રષ્ટિએ કેવાં છે ? અપત્યપ્રસવી અપત્યઅંડપ્રસવી અને અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અંડપ્રસવી અપત્યપ્રસવી અપત્યઅંડપ્રસવી અને અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અંડપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન DNA સાથે અસંગત છે ? તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે. તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે. તે અનુકૂલનનો એકમ છે. તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે. તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે. તે અનુકૂલનનો એકમ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સિક્વોયામાં કોષરસવિભાજન સમયે નિર્માણ પામતું મધ્યપટલ શેનું બને છે ? સેલ્યુલોઝ કાઈટીન પેક્ટિન લિગ્નીન સેલ્યુલોઝ કાઈટીન પેક્ટિન લિગ્નીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્યુરિન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ? એડેનીન, સાયટોસીન સાયટોસીન, થાયમિન એડેનીન, ગ્વાનીન એડેનીન, થાયમિન એડેનીન, સાયટોસીન સાયટોસીન, થાયમિન એડેનીન, ગ્વાનીન એડેનીન, થાયમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવા ગુણ હોવા જોઈએ ? આપેલ તમામ એકાગ્રતા ધીરજ કુતૂહલ દ્રષ્ટિ આપેલ તમામ એકાગ્રતા ધીરજ કુતૂહલ દ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP