બાયોલોજી (Biology)
સેન્ટ્રોમિટર રંગસૂત્રના છેડે હોય તો તે રંગસૂત્ર કયા નામથી ઓળખાય છે ?

ટીલોસેન્ટ્રિક
એક્રોસેન્ટ્રિક
સબમેટાસેન્ટ્રિક
મેટાસેન્ટ્રિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિકોષની વિશિષ્ટતા શું છે ?

રિબોઝોમ્સ
કોષરસ
કણાભસૂત્ર
કોષદીવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે જ્યારે તે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે ?

ભાજનાવસ્થા-II
ભાજનાવસ્થા-I
ભાજનોત્તરાવસ્થા-II
ભાજનોત્તરાવસ્થા-I

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
આપેલ તમામ
સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એપિયરી એટલે શું ?

મધમાખીનું સંકરણ
મધમાખી રાખવામાં આવે તે
મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે
મધમાખીની માવજત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP