ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગરના લાલ બંગલામાં 14 ફેબ્રુઆરી, 1948ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું ? પુષ્પાબેન મહેતા બળવંતરાય મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ પુષ્પાબેન મહેતા બળવંતરાય મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિશ્વનું અવ્વલ નંબરનું શિપબ્રેકિંગ યાર્ડ અલંગ કયા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ પોરબંદર ભાવનગર જામનગર ભરૂચ પોરબંદર ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ? 18 ઓક્ટોબર, 1920 27 મે, 1915 14 ઓક્ટોબર, 1916 19 ઑગસ્ટ, 1918 18 ઓક્ટોબર, 1920 27 મે, 1915 14 ઓક્ટોબર, 1916 19 ઑગસ્ટ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 2 થી 4% 5 થી 6% 7 થી 8% 9 થી 10% 2 થી 4% 5 થી 6% 7 થી 8% 9 થી 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ કન્વીનીઅન્ટ એક્શન ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ કન્વીનીઅન્ટ એક્શન ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP