Talati Practice MCQ Part - 4 બગીચામાં એક રોલરનો વ્યાસ 1.4 મીટર છે તેમની લંબાઈ 2 મીટર છે. આ રોલરના 10 ચક્કરમાં કાપવામાં આવેલ ક્ષેત્રફળ કેટલા વર્ગ મીટર હોય ? 66 22 44 88 66 22 44 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેના પૈકી શુદ્ધ વાક્ય જણાવો. રાજા, રાણીને કુંવર બધા સારા છે. રાણીને રાજા સારા છે. રાજાને રાણી સારા છે. રાજા, રાણીને કુંવર બધાં સારા છે રાજા, રાણીને કુંવર બધા સારા છે. રાણીને રાજા સારા છે. રાજાને રાણી સારા છે. રાજા, રાણીને કુંવર બધાં સારા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું પ્રાચીન નામ જૂનાગઢનું નથી ? આનર્તપુર રૈવતક સોરઠ ગિરનાર આનર્તપુર રૈવતક સોરઠ ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયો પાસ સતલજ વેલીમાં આવેલ છે ? નાથુલા શેશભાદ્રંગા શિપકી લા જેલેપ લા નાથુલા શેશભાદ્રંગા શિપકી લા જેલેપ લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ? શ્રી અરુણ જેટલી શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી સુષ્મા સ્વરાજ શ્રી અરુણ જેટલી શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી સુષ્મા સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘સાત પગલા આકાશમાં’ કોની કૃતિ છે ? કુંદનિકા કાપડિયા ભૂપત વાડોદરિયા ધીરજબેન પરીખ હંસાબહેન દવે કુંદનિકા કાપડિયા ભૂપત વાડોદરિયા ધીરજબેન પરીખ હંસાબહેન દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP