સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સુમને બજા૨માંથી અમુક સફ૨જન્મ ખરીધા, તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફકત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 10 8 6 12 10 8 6 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 50 300 9 450 50 300 9 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે. અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 10 160 40 4 10 160 40 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો સમાંતર શ્રેણીનું nમું પદ હોય 5n - 3 હોય, તો તેનું 10મું પદ ___ છે. 50 53 47 49 50 53 47 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5nનો અંતિમ અંક ___ છે. 5 0(zero) 2 4 5 0(zero) 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 11/17 5/11 17/11 10/16 11/17 5/11 17/11 10/16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP