ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌથી મોટી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું ? 1991 1951 2009 1969 1991 1951 2009 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ? કેઈન્સ અમર્ત્ય સેન પીગોન એડમ સ્મિથ કેઈન્સ અમર્ત્ય સેન પીગોન એડમ સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આરબીઆઇ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઇને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ-7 કલમ-16 કલમ-29 કલમ-22 કલમ-7 કલમ-16 કલમ-29 કલમ-22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ? કેન્દ્રિય તકેદારી આયોગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય વિકાસ પરિષદ સંઘ લોક સેવા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય વિકાસ પરિષદ સંઘ લોક સેવા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આધુનિક અર્થમાં ભારતમાં ક્યારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1861 1860 1863 1862 1861 1860 1863 1862 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP