કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે છેલ્લા 14 વર્ષોમાં ઉત્સર્જન દરમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો ? 25% 33% 21% 45% 25% 33% 21% 45% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલો અરાશ-ડોર્રા ગેસ ફિલ્ડ વિવાદ ક્યા બે દેશો વચ્ચેનો વિવાદ છે ? સાઉદી અરેબિયા અને કુવૈત જાપાન અને ચીન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા યુક્રેન અને રશિયા સાઉદી અરેબિયા અને કુવૈત જાપાન અને ચીન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા યુક્રેન અને રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વકર્મા યોજનાની ઘોષણા કરી. આપેલ બંને એક પણ નહીં વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતીના અવસરે લૉન્ચ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વકર્મા યોજનાની ઘોષણા કરી. આપેલ બંને એક પણ નહીં વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતીના અવસરે લૉન્ચ કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું. ‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે. કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું. આપેલ તમામ આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું. ‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે. કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી G20 મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોની ગોળમેજી બેઠક ક્યા યોજાઈ હતી ? પુણે બેંગલુરુ અમદાવાદ ગાંધીનગર પુણે બેંગલુરુ અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઓનલાઈન ડિસ્પ્યૂટ રિઝોલ્યુશન (ODR) સિસ્ટમ લૉન્ચ કરી ? નીતિ આયોગ CBDT RBI SEBI નીતિ આયોગ CBDT RBI SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP