Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્ટિકાના સમુદ્રમાં 1.4 માઈલનું અંતર 52 મીનીટમાં તરીને પુરૂ કર્યું ?

ભાવના શર્મા
ભાનુ શર્મા
ભારતી શર્મા
ભક્તિ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
સંપૂર્ણ ગ્રામિણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે.

65% અને 35%
70% અને 30%
60% અને 40%
75% અને 25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ?

કન્યા સમૃદ્ધિ યોજના
બેટી સમૃધ્ધિ યોજના
સમૃધ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
‘‘દીવો લઇને કૂવામાં પડવું” કહેવતનો અર્થ

જાણી જોઈને આફતમાં મૂકાવુ
કામ કરવુ ને શરમ રાખવી
મફતની વસ્તુના દોષ ન જોવા
ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
“મને ભીક્ષામાં, તમે દિકરીને ભણાવશો એવું વચન આપો" - આ વાકય કોનું છે ?

મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી
મા. સુશ્રી આનંદીબહેન પટેલ
મા. સુશ્રી વસુબહેન ત્રિવેદી
મા. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP