ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
મોહન અને સોહને સાથે મળીને એક કામ પૂરુ કર્યું. જો મોહને 1/4 ભાગનું કામ કર્યું હોય તેનું મહેનતાણું રૂ. 800 મળે, તો સોહનને રૂ. ___ મહેનતાણું મળે.
x : y = 3 : 4
તો x = 3, y = 4
(7x + 5y) / (7x - 5y) = 7(3) + 5(4) / 7(3) - 5(4) = 21+20 / 21-20 = 41/1
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
એક બેગમાં 206 ની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિક્કા 5 : 9 : 4 ના પ્રમાણમાં છે. તો તેમાં 25 પૈસાના કેટલા સિક્કા હશે ?