કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ગ્રાન્ડ ઈથોપિયન રેનોસેન્સ ડેમ કઈ નદી પર સ્થિત છે ? એમેઝોન થેમ્સ સિંધુ નાઈલ એમેઝોન થેમ્સ સિંધુ નાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NEOWISE કઈ સંસ્થાનું ટેલિસ્કોપ છે ? SpaceX NASA JAXA ROSCOSMOS SpaceX NASA JAXA ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં સિરિશા બાંદલા અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની છે, તેણીનો જન્મ ભારતના ક્યા રાજ્યમાં થયો હતો ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં પ્રોજેક્ટ બોલ્ડ BOLD (Bamboo Oasis on Lands in Drought) ક્યા રાજ્યમાં શરૂ કરાયો ? હરિયાણા મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 134મી વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ, 2021માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? મેરિટ્ટો બેરેટ્ટિની નિકોલા મેક્ટિક મેટ પેવિક નોવાક યોકોવિચ મેરિટ્ટો બેરેટ્ટિની નિકોલા મેક્ટિક મેટ પેવિક નોવાક યોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશની અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 'નૌકા' (Nauka) નામનું મોડ્યુલ લૉન્ચ કર્યું છે ? રશિયા અમેરિકા જાપાન ફ્રાન્સ રશિયા અમેરિકા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP