બાયોલોજી (Biology) જો સજીવ શરીરમાં મૅગ્નેશિયમની ઊણપ હોય તો તેની કઈ ક્રિયા અટકી જાય ? કોષરસપટલની પ્રવેશશીલતા પ્રજનન શક્તિવિનિમય ખોરાકનું ચયાપચય કોષરસપટલની પ્રવેશશીલતા પ્રજનન શક્તિવિનિમય ખોરાકનું ચયાપચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હર્બેરીયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ? દેહરાદૂન દાર્જિલિંગ પેરિસ ઇંગ્લેન્ડ દેહરાદૂન દાર્જિલિંગ પેરિસ ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિક્ષેત્રિય વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું ? આઈકલર વ્હૂઝ વ્હીટેકર લિનિયસ આઈકલર વ્હૂઝ વ્હીટેકર લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મીનાની ત્વચાનો રંગ ઘેરો છે અને સીતાની ત્વચાનો રંગ ઝાંખો છે. તે માટે જવાબદાર પ્રોટીન ક્યું હોઈ શકે ? મેલેટોનીન મેલેનીન હિમોગ્લોબીન માયોગ્લોબીન મેલેટોનીન મેલેનીન હિમોગ્લોબીન માયોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમાજનમાં ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થાથી કઈ રીતે અલગ પડે છે ? રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: સમભાજનના ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રની રંગસૂત્રિકા એકબીજાથી છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે.)
બાયોલોજી (Biology) રિબોઝોમ કઈ પ્રક્રિયા માટે સ્થાન પૂરું પાડે છે ? શ્વસન m-RNA સંશ્લેષણ પ્રોટીન સંશ્લેષણ DNA સંશ્લેષણ શ્વસન m-RNA સંશ્લેષણ પ્રોટીન સંશ્લેષણ DNA સંશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP