બાયોલોજી (Biology) આંત્રિય ઉત્સેચકનો મુખ્ય ઘટક કયો છે ? Mo Cu Cl Zn Mo Cu Cl Zn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ? કાચબો કેમેલિયોન સાપ આપેલ તમામ કાચબો કેમેલિયોન સાપ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હર્બેરીયમ પત્રકની જમણી બાજુએ રાખેલ જગ્યામાં લખવાની ચોક્કસ માહિતીનો ક્રમ પસંદ કરો : વૈજ્ઞાનિક નામ-કુળ-પ્રચલિત નામ-પ્રાપ્તિસ્થાન પ્રચલિત નામ-કુળ-પ્રાપ્તિસ્થાન-વૈજ્ઞાનિક નામ પ્રાપ્તિસ્થાન-કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ-પ્રાપ્તિસ્થાન વૈજ્ઞાનિક નામ-કુળ-પ્રચલિત નામ-પ્રાપ્તિસ્થાન પ્રચલિત નામ-કુળ-પ્રાપ્તિસ્થાન-વૈજ્ઞાનિક નામ પ્રાપ્તિસ્થાન-કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ-પ્રાપ્તિસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વનસ્પતિ-જૂથમાં વાહકપેશીઓ ગેરહાજર છે ? ત્રિઅંગી દ્વિઅંગી અનાવૃત બીજધારી આવૃત બીજધારી ત્રિઅંગી દ્વિઅંગી અનાવૃત બીજધારી આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ શોધો: માલ્ટોઝ - સેલ્યુલોઝ રિબોઝ - રિબ્યુલોઝ DHAP - PGAL ગ્લુકોઝ - ફ્રુક્ટોઝ માલ્ટોઝ - સેલ્યુલોઝ રિબોઝ - રિબ્યુલોઝ DHAP - PGAL ગ્લુકોઝ - ફ્રુક્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA શેમાં આવેલ હોતું નથી ? કણાભસૂત્ર હરિતકણ કોષરસ રિબોઝોમ્સ કણાભસૂત્ર હરિતકણ કોષરસ રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP