GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડીકૂચ કયા દિવસે દાંડી પહોંચી ? 8 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 6 એપ્રિલ 8 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 6 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અનંતશ્રેણી ∑n=1∞ = n3 - 3n2 + 2n - 6n! ની કિંમત 5 - 6e 6 (e - 1) 6 - 5e ન મળે 5 - 6e 6 (e - 1) 6 - 5e ન મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો નર અથવા નારી જાતિના બાળકની સંભાવના સમાન હોય, તો તે સ્ત્રીને ચોથું બાળક તેનો પ્રથમ પુત્ર હોય તેની સંભાવના ___ 0.342 આપેલ પૈકી એક પણ નહીં 0.0625 0.078 0.342 આપેલ પૈકી એક પણ નહીં 0.0625 0.078 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવે છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 દસ વર્ષ પહેલાં માણસ Aની ઉંમર, માગ઼સ B કરતાં અડધી હતી. જો હાલમાં તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હોય, તો તેઓની હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય ? 45 વર્ષ 20 વર્ષ 35 વર્ષ 8 વર્ષ 45 વર્ષ 20 વર્ષ 35 વર્ષ 8 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી ક્યું સ્થાન આધારિત સરેરાશ છે ? ગુણોત્તર મધ્યક આપેલ તમામ મધ્યસ્થ મધ્યક ગુણોત્તર મધ્યક આપેલ તમામ મધ્યસ્થ મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP