GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બજેટ દ્વારા સરકાર કયો હેતુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે ? આપેલ તમામ આર્થિક વિકાસને પ્રોત્સાહન સંતુલિત પ્રાદેશિક વિકાસ આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ આપેલ તમામ આર્થિક વિકાસને પ્રોત્સાહન સંતુલિત પ્રાદેશિક વિકાસ આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયા સંચાલકીય હિસાબી પદ્ધતિના સાધન છે ? આપેલ તમામ બજેટ અને બજેટ નિયંત્રણ સીમાંત પડતર પદ્ધતિ પ્રમાણ પડતર પદ્ધતિ આપેલ તમામ બજેટ અને બજેટ નિયંત્રણ સીમાંત પડતર પદ્ધતિ પ્રમાણ પડતર પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિવૃત્ત ઓડિટરને ___ અધિકાર નથી. કંપનીના સભ્ય તરીકે બોલવાનો મિટિંગમાં સાંભળવાનો લેખિત રજૂઆત કરવાનો તેની રજૂઆતોની વહેંચણી કરવાનો (ફેરવવાનો) કંપનીના સભ્ય તરીકે બોલવાનો મિટિંગમાં સાંભળવાનો લેખિત રજૂઆત કરવાનો તેની રજૂઆતોની વહેંચણી કરવાનો (ફેરવવાનો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગાંધીનગર સ્થિત ગીફ્ટ સીટી(GIFT) નું પૂરું નામ જણાવો. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્શિયલ ટેક્સ-સીટી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્સ ટેકનોલોજી-સીટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાયબર્સ ટેક-સીટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સીટી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્શિયલ ટેક્સ-સીટી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્સ ટેકનોલોજી-સીટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાયબર્સ ટેક-સીટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 54 km/h ની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ ms-1 ના એકમમાં કેટલી થાય ? 15 ms-1 90 ms-1 1.5 ms-1 9 ms-1 15 ms-1 90 ms-1 1.5 ms-1 9 ms-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ખોટી જોડણી શોધો. બૂલબૂલ મધુસૂદન પ્રકીર્ણ રાગિણી બૂલબૂલ મધુસૂદન પ્રકીર્ણ રાગિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP