GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વર્તમાન નાણાકીય પત્રકો કયા અભિગમ દ્વારા રજૂ કરવામાં આવે છે ? ઐતિહાસિક પડતર કિંમત અભિગમ વર્તમાન ખરીદ શક્તિ અભિગમ પુનઃમૂલ્યાંકન કિંમત અભિગમ કુલ સંપત્તિનો ગભિગમ ઐતિહાસિક પડતર કિંમત અભિગમ વર્તમાન ખરીદ શક્તિ અભિગમ પુનઃમૂલ્યાંકન કિંમત અભિગમ કુલ સંપત્તિનો ગભિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વસ્તી ગણતરી કચેરી (Census Bureau) સંપૂર્ણ વસ્તી ગણતરી કેટલી વાર કરે છે ? દર દસ વર્ષે વર્ષ બે વાર દર પાંચ વર્ષે દર વર્ષે દર દસ વર્ષે વર્ષ બે વાર દર પાંચ વર્ષે દર વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘‘ગ્રામ’’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ? કલમ - 245(જ) ક્લમ - 243(ઝ) ક્લમ - 244(જ) કલમ - 243(જ) કલમ - 245(જ) ક્લમ - 243(ઝ) ક્લમ - 244(જ) કલમ - 243(જ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રોકડ રૂ.48,000, ચૂક્વવા પાત્ર દેવા રૂ.33,000, ઓફિસનાં સાધનો રૂ.21,000, માલિકીની મૂડી રૂ.77,000 હોય, તો દેવાદારોનું મૂલ્ય શોધો. રૂ. 15,000 રૂ. 21,000 રૂ. 41,000 રૂ. 11,000 રૂ. 15,000 રૂ. 21,000 રૂ. 41,000 રૂ. 11,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત મહિલા શ્રમયોગીઓના પોતાના લગ્ન થાય તેવા કિસ્સામાં ‘કન્યાદાન’ સ્વરૂપે કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 5,100/- રૂ. 10,000/- રૂ. 11,000/- રૂ. 7,500/- રૂ. 5,100/- રૂ. 10,000/- રૂ. 11,000/- રૂ. 7,500/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી શાને જોખમ રહિત. રોકાણ ગણી શકાય ? ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ ટ્રેઝરી બિલ ઈક્વિટી સોનું ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ ટ્રેઝરી બિલ ઈક્વિટી સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP