GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે, ‘સદાબહાર ક્રાંતિ’ શબ્દનો ઉપયોગ કરેલ છે ? આર.કે.વી. રાવ એમ.એસ. સ્વામિનાથન રાજકૃષ્ણ નોર્મન બોલેંગ આર.કે.વી. રાવ એમ.એસ. સ્વામિનાથન રાજકૃષ્ણ નોર્મન બોલેંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો કાચો નફો રૂ. 5,000 હોય અને ચોખ્ખો નફો એ કાચા નફાના 25% છે, તો ખર્ચા કેટલા હોવા જોઈએ ? રૂ. 1,250 રૂ. 6,250 રૂ. 4,150 રૂ. 3,750 રૂ. 1,250 રૂ. 6,250 રૂ. 4,150 રૂ. 3,750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. કેં કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું યમક ઉત્પ્રેક્ષા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ઉત્પ્રેક્ષા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો. ‘ખડૂકો’ ખડતલ ટેકરો ખંડેર ધોધ ખડતલ ટેકરો ખંડેર ધોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. ગંજન - તિરસ્કાર અહોભાવ મનોવ્યથા ક્ષમાપના તિરસ્કાર અહોભાવ મનોવ્યથા ક્ષમાપના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 kની કઈ કિંમત માટે વિધેય f(x) = x³ - 3x + kને બે ભિન્ન મૂળ (0, 1) અંતરાલની અંદર આવે ? K € n આપેલ પૈકી એક પણ નહીં -1 K € n આપેલ પૈકી એક પણ નહીં -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP