GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 આધુનિક ભાડાના સિદ્ધાંત મુજબ ભાડું શેના પર ઉદ્ભવે છે ? માત્ર જમીન ઉપર માત્ર મૂડી ઉપર માત્ર શ્રમ ઉપર બધાં પરિબળો ઉપર માત્ર જમીન ઉપર માત્ર મૂડી ઉપર માત્ર શ્રમ ઉપર બધાં પરિબળો ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મધ્ય પ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? મહીસાગર - દાહોદ પંચમહાલ - દાહોદ છોટા ઉદેપુર – નર્મદા દાહોદ - છોટા ઉદેપુર મહીસાગર - દાહોદ પંચમહાલ - દાહોદ છોટા ઉદેપુર – નર્મદા દાહોદ - છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ખોટી જોડણી શોધો. બૂલબૂલ પ્રકીર્ણ રાગિણી મધુસૂદન બૂલબૂલ પ્રકીર્ણ રાગિણી મધુસૂદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Give adjective of:'Float' આપેલ પૈકી એક પણ નહીં Floaty Floating Floatable આપેલ પૈકી એક પણ નહીં Floaty Floating Floatable ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ટેબ્લેટ કમ્પ્યૂટરના બે પ્રચલિત પ્રકાર કયા છે ? PDAડ ટેબ્લેટ, નોટબુક ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, કન્વર્ટિબલ-ટેબ્લેટ સ્લેટ ટેબ્લેટ, અલ્ટ્રાબુક ટેબ્લેટ સ્લેટ ટેબ્લેટ, ક્વર્ટિબલ ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, નોટબુક ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, કન્વર્ટિબલ-ટેબ્લેટ સ્લેટ ટેબ્લેટ, અલ્ટ્રાબુક ટેબ્લેટ સ્લેટ ટેબ્લેટ, ક્વર્ટિબલ ટેબ્લેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank.Every man, woman and child ___ lost. was were have are was were have are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP