ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
મહાદેવભાઈ દેસાઈ
હરીન્દ્ર દવે
ભુપત વડોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ?

બાલાશંકર કંથારિયા
ગુલફામ
દલપતરામ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP