GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
બ્રેટનવુડ પ્રથા શેના પર આધારિત હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
ચાંદી (રજત) ધોરણ
પરિવર્તનશીલ વિનિમય દર પ્રથા
સોના વિનિમય ધોરણ પ્રથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો.

તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે.
તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે.
તેને છ શિરોબિંદુ છે.
તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
પરંપરાગત અભિગમ મુજબ નાણાં કાર્ય માત્ર ___ પૂરતું મર્યાદિત છે.

નાણાંનો વપરાશ કરવો
નાણાં ઊભા કરવા
નાણાંનું ધિરાણ કરવું
નાણાંની ગતિશીલતા વધારવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP