ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ? લીલુડી ધરતી દીપનિર્વાણ અમૃતા મળેલાજીવ લીલુડી ધરતી દીપનિર્વાણ અમૃતા મળેલાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મોં આગળ શું રાખી અભિનેતા ગણેશનું પાત્ર ભજવે છે ? વીંઝણો સુપડું પદડો થાળી વીંઝણો સુપડું પદડો થાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ જય વસાવડા વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? શેષ વાસુકિ સ્વૈરવિહારી દ્વિરેફ શેષ વાસુકિ સ્વૈરવિહારી દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પિનાકપાણિ ઉપનામ કોનું છે ? હસુભાઈ યાજ્ઞિક પીતાંબર પટેલ સુરેશ દલાલ હરીશંકર દવે હસુભાઈ યાજ્ઞિક પીતાંબર પટેલ સુરેશ દલાલ હરીશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP