GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારતમાં હિસાબી ધોરણો કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ? બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. દૂધે ધોઈને આપવા સત્ય ન હોવું પ્રામાણિકપણે ચૂકતે કરવું અપ્રામાણિક હોવું ઉજળું કરવું સત્ય ન હોવું પ્રામાણિકપણે ચૂકતે કરવું અપ્રામાણિક હોવું ઉજળું કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 kની કઈ કિંમત માટે વિધેય f(x) = x³ - 3x + kને બે ભિન્ન મૂળ (0, 1) અંતરાલની અંદર આવે ? -1 આપેલ પૈકી એક પણ નહીં K € n -1 આપેલ પૈકી એક પણ નહીં K € n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો કાચો નફો રૂ. 5,000 હોય અને ચોખ્ખો નફો એ કાચા નફાના 25% છે, તો ખર્ચા કેટલા હોવા જોઈએ ? રૂ. 1,250 રૂ. 4,150 રૂ. 3,750 રૂ. 6,250 રૂ. 1,250 રૂ. 4,150 રૂ. 3,750 રૂ. 6,250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જે કોઈ પણ વસ્તુ માટેની માંગરેખા ઊભી હોય તો તેની મૂલ્ય સાપેક્ષતા કેવી હશે ? સંપૂર્ણ મૂલ્ય નિરપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ વધુ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય નિરપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ વધુ મૂલ્ય સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સાચી જોડણી શોધો. પશ્ચાતાપ પ્રશ્ચાતાપ પ્રશ્ચાતપ પશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાતાપ પ્રશ્ચાતપ પશ્ચાત્તાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP