GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.પાર્વતીએ જીવનભર થીંગડાં માર્યા પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીનું જીવન થીંગડું હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત મહિલા શ્રમયોગીઓના પોતાના લગ્ન થાય તેવા કિસ્સામાં ‘કન્યાદાન’ સ્વરૂપે કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 5,100/- રૂ. 7,500/- રૂ. 11,000/- રૂ. 10,000/- રૂ. 5,100/- રૂ. 7,500/- રૂ. 11,000/- રૂ. 10,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ? ભારતના પ્રધાનમંત્રી લોકસભાના સ્પીકર રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી લોકસભાના સ્પીકર રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બ્રેટનવુડ પ્રથા શેના પર આધારિત હતી ? આપેલ પૈકી એક પણ નહીં પરિવર્તનશીલ વિનિમય દર પ્રથા ચાંદી (રજત) ધોરણ સોના વિનિમય ધોરણ પ્રથા આપેલ પૈકી એક પણ નહીં પરિવર્તનશીલ વિનિમય દર પ્રથા ચાંદી (રજત) ધોરણ સોના વિનિમય ધોરણ પ્રથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સાચી જોડણી શોધો. પશ્ચાતાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાતપ પ્રશ્ચાતાપ પશ્ચાતાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાતપ પ્રશ્ચાતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવે છે ? પંજાબ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP