GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વટાવથી ડિબેન્ચર્સ બહાર પાડવામાં આવે તો ડિબેન્ચર વટાવ એ ___

મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને
મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે
મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે
મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

એન.એસ. ઠક્કર
પી.એન. પટેલ
ચીમનાલાલ વાણિયા
હરિલાલ કણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
જો વેચાણ રૂ. 6000, વેચાણ પડતર રૂ. 5000, શરૂનો સ્ટોક રૂ. 1000, ખરીદી રૂ. 4000, વેતન રૂ. 2000 અને ઓફિસ ભાડું રૂ.1000 હોય, તો કાચા નફાની ગણતરી કરો.

રૂ. 1,000 નફો
રૂ. 2,500 નફો
રૂ. 2,500 ખોટ
રૂ. 1,500 ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
પ્રથમ પ્રકારની ભૂલ તેમજ દ્રિતીય પ્રકારની ભૂલ ઘટાડવા માટે ___ જોઈએ.

આપેલ પૈકી એક પણ નહીં
નિદર્શનું કદ ઘટાડવું
નિદર્શનું કદ વધારવું
નિદર્શનું કદ શક્ય હોય તેટલું નાનું લેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP